What to eat? What to avoid?-Gujrati

What to eat? What to avoid?

બીમારીમાં શું ખાવું ? શું ન ખાવું ? (લાઇફ ફૉસનાં દર્દીઓ માટે)

  • ​​શ્વાસની બીમારી માટે
  • ચામડીના દર્દી
  • પેટ તથા આંતરડાની બીમારી માટ
  • હાઈપર ટેન્શન (બ્લડ પ્રેશર) ની બીમારી
  • ડાયાબીટીસ માટ

 

શ્રાસની બીમારી માટે:

(દમ, અસ્થમા, વારંવાર થતી શરદી- ખાંસી)

  • ઠંડા પીણા, આઈસક્રમ, બરફવાળા પદાર્થ
  • તળેલો ખોરાક, અકૃદરતી રંગ અને સ્વાદ વાપરેલા પીણા તથા ખોરાકી પદાર્થ
  • ધૂમ્રપાન (સ્મોકીંગ)


ચામડીના દર્દી

સર્વસામાન્યઃ

  • તીખો તથા મસાલા યુકત ખોરાકથી ખંજવાળ તથા બળતરા વધે છે જે ટાળવો.
  • અકૃદરતી રંગ અને સુંગધ યુકત ખોરાક ટાળવો
  • માંસાહારી ખોરાક બને તેટલો ઓછો લેવા.
  • ખંજવાળ તથા સૂકી ચામડીમાં રાહત માટે નારીયેલ (કોપરેલ) તેલનો ઉપયોગ કરવો.

 

કોઢ માટે:

  • ખાટા ફળો, કાચા ફળો (કેરી, દ્રાક્ષ, સફરજન) ખાવું નહીં
  • ખાટું દહીં, ખાટું અથાણું ન ખાવું.
  • માછલી, મટન (મીટ)તથા અન્ય દરીયાઈ પ્રાણીઓનો ખોરાકમાં ઉપયોગ ન ક૨વો.

 

અટોકારીયા માટે:

  • જે ખોરાક થી તકલીફ વધતી હોય તે ન ખાવો.
  • તીખો તથા મસાલા વાળો ખોરાક ઓછો કરવો.

 

ખરજવું માટે:

  • તીખો તથા મસાલા વાળો ખોરાક ઓછો કરવો.
  • ઇંડા, સૂકો મેવો (dry fruits, nuts) ખાવું નહીં

 

સોરીયાસીસ માટે:

  • તીખો તથા મસાલા વાળો ખોરાક ન ખાવો.
  • માંસાહારી ખોરાક ટાળવો અથવા ઓછી કરવો.


પેટ તથા આંતરડાની બીમારી માટ:

(અલ્સરેટીવ કોલાઈટીસ, એસીડીટી, ફિશર, મસા (પાઈલ્સ)

  • તીખો તથા મસાલા વાળો ખોરાક ન ખાવો.
  • તંબાકુ, પાન-મસાલા, ગુટકા, સોપારી, ધુમ્રપાનનો ત્યાગ કરવો.
  • તળેલો ખોરાક (વડા, સમોસા, વગેરે) ન ખાવો.
  • જંક ખોરાક ટાળવો. અનિયમીત ખોરાકની આદત ટાળવી.
  • દારૂ, બીયર એરિટેડ ડીન્હસ, ન લેવા.


હાઈપર ટેન્શન (બ્લડ પ્રેશર) ની બીમારી:

  • નમક, સાકર તથા તૈલી પદાર્થનો ઉપયોગ ઓછો કરવો.
  • દારૂ, બીયર ન પીવા.

 

ડાયાબિટીક દર્દીઓ માટે:

  • નમક, સાકર, તૈલી પદાર્થનો ઉપયોગ ઓછો કરવો.
  • કેરી, ચીકુ, કેળા, ઇત્યાદી ફળો ન ખાવા.

 

(વધુ માહિતી માટે કોઇપણ જીવન બળ ડૉક્ટર્સનો સંપર્ક કરો.)

Life Force Logo

Head Center

409 Krushal Comm. Complex, Above Westside,
G M Road, Chembur, Mumbai 400089. India
Phone: +91-22-67978289
Phone: (US - Canada only): +1-315-351-0898
Email: info@lifeforce.in

Follow Us

*Please note that results and duration of treatment may vary depending on the constitution of your body.